ભારતીય એશિયા કપ 2023ની ફાઈનલમાં પહોંચી ગયું છે

ભારતે, પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું

ટીમ ઈન્ડિયા 11મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું છે

અત્યાર સુધી રમાયેલી 10 ફાઈનલમાં ભારત 3 વખત હારનો સામનો કરી ચુક્યુ છે

ભારત 1997, 2004 અને 2008માં ફાઈનલમાં હાર્યુ છે

ભારતને ત્રણેય વખત શ્રીલંકાએ ફાઈનલમાં હરાવ્યું છે



1997 અને 2004નો એશિયા કપ શ્રીલંકામાં રમાયો હતો



જે બાદ 2008નું યજમાન પાકિસ્તાન હતું



આ વખતે પણ યજમાન પાકિસ્તાન છે, પરંતુ ફાઈનલ શ્રીલંકામાં રમાશે

એશિયા કપની ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે



ભારત એશિયા કપ જીતવાનું પ્રબળ દાવેદાર છે.

Thanks for Reading. UP NEXT

ગિલ આ વર્ષે 1 હજાર રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બન્યો

View next story