કેળના પાન પર જમવાના અનેક ફાયદા છે

આ પાનમાં મોટી માત્રામાં પોલીફેનોલ્સ નામનું એન્ટી ઓક્સીડેંટ હોય છે

કેળના પાનનો ઉપયોગ કર્યા બાદ ઝડપથી સડી જાય છે

તેનાથી પ્રકૃતિને કોઈ ખતરો નથી હોતો

કેળના પાનમાં જમવાથી સ્વાદ વધી જાય છે

વાસણની તુલનામાં સ્વચ્છ હોય છે, કારણકે સાબુથી ધોવા નથી પડતાં

કેળના પાનમાં જમવાથી પૈસાની પણ બચત થાય છે

સાઉથ ઈન્ડિયામાં કેળના પાનમાં જ મોટાભાગના લોકો જમે છે

અહીં કેળના પાન પર જમવાની પરંપરા માનવામાં આવે છે

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે