ઘણા લોકોને દિવસમાં દર અડધી કલાકે ચા પીવાની ટેવ હોય છે વધારે ચા પીવાથી અનેક નુકસાન પણ થાય છે ઘણા લોકોને ચા પીધા બાદ અનેક પ્રકારની તકલીફ પણ થતી હોય છે એસિડિટી થઈ શકે છે પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે ચક્કર આવી શકે છે વધારે ચા પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે ગભરામણ થઈ શકે છે છાતીમાં બળતરા થઈ શકે છે ડાયરિયા, કબજીયાત થઈ શકે છે