ચોમાસાની સિઝનમાં તમામને મજા આવે છે વરસાદમાં ભીંજાવાનું તમામને ગમે છે પરંતુ કેટલાક લોકોને વરસાદમાં ભીંજાવા, પલળવાનું ગમતું નથી આ સ્થિતિમાં તમે કેટલીક જરૂરી ચીજો સાથે રાખો તે જરૂરી છે જેથી તમે અચાનક વરસાદ પડે તો પણ મોસમનો આનંદ ઉઠાવી શકો વોટરપ્રૂફ રેઈનકોટ વોટરપ્રૂફ બેગ ઈંસેક્ટ રેપેલેંટ માઈક્રોફાઈબર ટુવાલ છત્રી