ત્વચા પર કોલેજન પ્રોડકશન વધારનાર ફૂડ ટામેટાંનું કોલેજન પ્રોડકશમાં 30 ટકા યોગદાન કોલેજનને વિટામિન ‘સી’ની સૌથી વધુ જરૂરત ખાટા ફળોને ડાયટમાં અવશ્ય સામેલ કરો સરગવો કોલેજન બનાવવામાં સહાયક તેનું એન્ટીઓક્સિડન્ટ ફ્રી રેડિકલ્સને ખતમ કરે છે ઇંડાની સફેદીમાં કનેક્ટિવ ઇશ્યૂઝ હોય છે તેમાં મોટા માત્રામાં પ્રોલાઇન હોય છે જે કોલેજન પ્રોડકશન માટે જરૂરી છે ચિકનમાં કનેક્ટિવ ટીશ્યૂઝ હોય છે જે ચિકનને કોલેજનનો પ્રાઇમરી સોર્સ બનાવે છે