ત્વચાની સુંદરતા આ રીતે વધારે છે કાચુ દૂધ

ત્વચા માટે ગુણકારી છે કાચુ દૂધ



ત્વચાની એક નહિ અનેક સમસ્યા કરશે દૂર

દૂધ એક નેચરલ ક્લિન્ઝનું કામ કરે છે

ત્વચાના ટેનિંગને દૂર કરે છે કાચુ દૂધ

સ્કિનને ગ્લોઇંગ બનાવે છે કાચુ દૂધ

કરચલીને પણ દૂર કરે છે કાચુ દૂધ

પિમ્પલની સમસ્યામાં પણ અસરકારક છે

કાચા દૂધથી ડાર્ક સર્કલ પણ દૂર થશે

કાચા દૂધને ત્વચા પર કેવી રીતે કરશો અપ્લાય

કોટન પેડમાં દૂધ લગાવીને સ્કિન પર લગાવો

બિલકુલ દૂધ સૂકાય જાય બાદ પાણીવાળા હાથ કરો

બાદ હળવા હાથે મસાજ કરીને ફેશ વોશ કરી દો