આ કારણે ઘરમાં પણ સનસ્ક્રિન લગાવવું જરૂરી

તાપમાં બહાર જઇએ ત્યારે સનસ્ક્રિન લગાવીએ છીએ

સનસ્ક્રિન ત્વચાને સૂરજના હાનિકારક કિરણથી બચાવે છે

નિષ્ણાત ઘરમાં પણ સનસ્ક્રિન લગાવવાની સલાહ આપે છે

આપણું જીવન આજકાલ તમામ ડિવાઇસથી ધેરાયુલું છે

મોબાઇલ, લેપટોપ, કમ્પ્યુટર, વગેરે યુઝ કરીએ છીએ

જેમાંથી પણ હાનિકારક વિકિરણો નીકળે છે

જે સ્કિને ડેમેજ કરવાનું કામ કરે છે

તેના કારણે સ્કિન ઢીલી પડવા લાગે છે.

ઘરની લાઇટિગ પણ સ્કિનને ડેમેજ કરશે

આ કારણે ઘરમાં પણ સનસ્ક્રિન લગાવવુ જરૂરી