ભારતના મોટાભાગના અબજોપતિ શાકાહારી છે આ લોકો નોનવેજ ખાવાનું પસંદ કરતા નથી દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી વેજિટેરિયન છે મુકેશ અંબાણી 100 ટકા વેજિટેરિયન છે ઢોસા મુકેશ અંબાણીની ફેવરેટ ડિશ છે વેદાંતા ગ્રુપના ચીફ અનિલ અગ્રવાલ પણ પ્યોર વેજિટેરિયન છે જીએમઆર ગ્રુપના ચેરમેન જી એમ રાવ પણ વેજિટેરિયન છે તેઓ એન્જિ.નો અભ્યાસ કરતા હતા ત્યારે વેજિટેરિયન ખાવાની સજા રેગિંગ તરીકે મળી આ ડેટા સન્ડે ટાઈમ્સના એક સ્ટડી મુજબના છે ભારતી ગ્રુપના ચીફ સુનીલ ભારતી મિત્તલ પણ મોટી કારોબારી ડિલ કરતા પહેલા વેજિટેરિયન થઈ જાય છે અનિલ અંબાણી પણ વેજિટેરિયન છે અને ક્યારે શરાબ પીતા નથી