ચંદ્રયાન-3ની સફળતાને લઈ દેશ-વિદેશમાં જશ્નનો માહોલ છે

હવે 2 સપ્ટેમ્બરે સૂર્ય તરફ જવાની તૈયારી છે

આદિત્ય L-1 માટે દુવાઓ શરૂ થઈ ચૂકી છે

આ દરમિયાન 30 ઓગસ્ટે વધુ એક ખગોળીય ઘટના થવાની છે

જેને બ્લૂ મૂનના નામથી ઓળખવામાં આવશે

ભારતમાં સાંજે 8.37 કલાકે તે સૌથી વધારે પ્રકાશમય દેખાશે

બ્લૂ મૂન દર વર્ષે નહીં પરંતુ અઢી-ત્રણ વર્ષે એકવાર થાય છે

આ ઘટનાઓ પાછળ કારણ છે કે, ચંદ્ર પૃથ્વીના ચક્કર મારતું રહે છે

આ ક્રિયામાં 27 થી 29.5 દિવસ સુધીનો સમય લાગે છે



આ દિવસે ચંદ્ર થોડો વધારે મોટો, ચમકીલો અને સ્વચ્છ દેખાય છે