મધ્યપ્રદેશના છતરપુર સ્થિત બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે.