કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં એક યુવતી આજે તેમનો હાથ પકડીને ચાલતી જોવા મળી.
ABP Asmita

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં એક યુવતી આજે તેમનો હાથ પકડીને ચાલતી જોવા મળી.

આ યુવતીનું નામ દિગાંગના સૂર્યવંશી છે અને તે એકટર, મોડલ છે.
ABP Asmita

આ યુવતીનું નામ દિગાંગના સૂર્યવંશી છે અને તે એકટર, મોડલ છે.

એક્ટ્રેસ સૂર્યવંશીએ સાત વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી.
ABP Asmita

એક્ટ્રેસ સૂર્યવંશીએ સાત વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી.

તેણે 2002 માં ટીવી શ્રેણી ‘ક્યા હાદસા ક્યા હકીકત’થી ડેબ્યૂ કર્યું.

તેણે 2002 માં ટીવી શ્રેણી ‘ક્યા હાદસા ક્યા હકીકત’થી ડેબ્યૂ કર્યું.

જ્યારે તેણી 14 વર્ષની હતી ત્યારે સૂર્યવંશીએ આઈ એમ મિસ યુ ગીત લખ્યું હતું અને કંપોઝ કર્યું અને ગાયું પણ હતું.

સૂર્યવંશીને સ્ટાર પ્લસ શો ‘એક વીર કી અરદાસ... વીરા’ (2012-15)થી લોકપ્રિયતા મળી હતી.

2015માં 17 વર્ષની ઉંમરે તે રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લેનારી સૌથી નાની વયની સેલિબ્રિટી સ્પર્ધક હતી.

તેણે ફ્રાયડે ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

વર્ષ 2019માં તેલુગુ ફિલ્મમાં હિપ્પીથી ડેબ્યૂ કર્યું હતું.

તમામ તસવીર સૌજન્ય ઈનસ્ટાગ્રામ

ABP Asmita

તમામ તસવીર સૌજન્ય ઈનસ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્ય ઈનસ્ટાગ્રામ

ABP Asmita
ABP Asmita