હાલના દિવસોમાં બિગ બોસ ઓટીટી 2માં એવી એવી હરકતો થઈ રહી છે જેને તમે ફેમિલી સાથે જોઈ શકતા નથી

આ સ્થિતિમાં દર્શકોને બિગ બોસ શો એડલ્ટ શો બની ગયો હોવાનું લાગી રહ્યું છે

જેમકે આકાંશા અને જૈહ હદીદની 30 સેકંડની લિપલોક કિસ વાયરલ થઈ છે

લોકોએ શો પર સવાલ ઉઠાવવાના શરૂ કર્યા છે

લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સંસ્કારી શો હવે એડલ્ડ શો કેમ બની રહ્યો છે

દર્શકોને લાગે છે કે બિગ બોસ મેકર્સ માત્ર શોની ટીઆરપી વધારવા આવા સીનને શોમાં સ્થાન આપી રહ્યા છે

ગત બે સપ્તાહમાં જેટલી લાઇમ લાઇટ નહોતી મળી તેટલી આ કિસ બાદ મળી છે

આ લિપલોક કિસ બાદ આકાંક્ષાની મુશ્કેલી વધી શકે છે

બિગ બોસ ઓટીટીની ગત સીઝન ફ્લોપ જવા પર આ વખતે મેકર્સ તેને હિટ બનાવવા તમામ પેંતરા અજમાવી રહ્યા છે

દર્શકોનું કહેવું છે કે આકાંક્ષા ટાસ્કને ના પાડી શકતી હતી પરંતુ તેણે આમ ન કર્યુ