આ નુકસાન જાણી નહિ ખાવ વાસી ફૂડ

વાસી ખોરાક પાચનતંત્રને કરશે પ્રભાવિત

ગેસ એસેડિટિની થઇ શકે છે સમસ્યા

વાસી ખોરાકના સેવનથી ડાયરિયા થાય છે

કેટલીક વખત વોમિંટની પણ થાય છે તકલીફ

વાસી ખોરાક મેદસ્વીતાનું કારણ બને છે



ઠંડા ખારોકામાં બેક્ટેરિયા વધી જાય છે

આ ફૂડ પેટમાં દુખાવોનું પણ બને છે કારણ