આ 6 લક્ષણ બતાવશે વિટામિન બી12ની કમી

શરીરના સ્વાસ્થ્ય માટે બી12 જરૂરી છે

તે નર્વ્સ અને બ્લડસેલ્સને હેલ્ધી રાખે છે.

તેનાથી શરીર પીળું પડી જાય છે

હાથ પગમાં ઝણઝણાટી થાય છે

ઓછા કામે વધુ વીકનેસ લાગશે

આંખોની રોશની ઓછી થઇ જશે

મોંમાં ચાંદા પડવા લાગે છે