SMS દ્વારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી EPFOHO UAN નંબર લખીને 7738299899 પર મેસેજ મોકલો
ફોન પરથી મિસ્ડ કોલ આપવો EPFO સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરો.
EPFOની વેબસાઇટ પરથી વેબસાઈટ પર મેમ્બર પાસબુકમાં જઈ જરૂરી વિગત નાંખીને બેલેંસ ચેક કરી શકાય છે
UMANG એપ દ્વારા એપમાં ઈપીએફઓ સિલેક્ટ કરીને Apply Centric Service પર ક્લિક કરો. વ્યૂ પાસબુક પર ક્લિક કરો અને તમારો UAN નંબર અને પાસવર્ડ નાંખવાથી બેલેંસ જાણી શકાય છે.