ટીવી સ્ટાર કોર્ટની કાર્દાશિયને બોલ્ડ મેટરનિટી શૂટ કરાવ્યું છે

કોર્ટની કાર્દાશિયન અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયનની બહેન છે .

કોર્ટની આ દિવસોમાં તેના બોલ્ડ મેટરનિટી શૂટ માટે ચર્ચામાં છે.

કોર્ટની ચોથી વખત માતા બનવા જઇ રહી છે

કોર્ટનીએ કેટલાક આવા હોટ ફોટોશૂટ શેર કર્યા છે

કર્ટની કાર્દાશિયન અને ટ્રેવિસ બાર્કરે વર્ષ 2021માં તેમના સંબંધો વિશે ખુલાસો કર્યો હતો.

44 વર્ષીય રિયાલિટી સ્ટાર પહેલેથી જ ત્રણ બાળકોની માતા છે.

કર્ટનીને તેના પહેલા પતિથી મેસન (13), પેનેલોપ (11) અને રેઈન (8) એમ ત્રણ બાળકો છે.

જૂનમાં અભિનેત્રીએ જાહેર કર્યું કે તે ટ્રેવિસ બાર્કરના બાળકની માતા બનવા જઇ રહી છે

All Photo Credit: Instagram