કૃતિ અલગ-અલગ લુક્સને ટ્રાય કરી રહી છે ડિફરન્ટ લૂકસની તેમની તસવીરો વાયરલ થઇ છે કૃતિ રવિવારે એક એવોર્ડ ફંકશનમાં ગઇ હતી ફંકશનમાં તે સિંડ્રેલની જેમ ખૂબસૂરત લાગતી હતી. કૃતિ લવન્ડર ડ્રેસમાં ડોલ જેવી દેખાઇ રહી છે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તસવીર કરી પોસ્ટ ફોટો કેપ્શનમાં લખ્યું, ‘સિડ્રેલા સ્ટોરી’ કૃતિના ફોટોને લાખો લાઇક મળી ચૂકી છે બચ્ચન પાંડે ટૂંક સમયમાં સિનેમા ઘરમાં થશે રીલિઝ ફિલ્મમાં કૃતિની સાથે જૈકલીન ફર્નાડિસ પણ જોવા મળશે