સાક્ષી મલિકનો વર્કઆઉટ લૂક થયો વાયરલ સાક્ષીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે બિકિની લૂકમાં સાક્ષી મલિક હોટ લાગે છે સાક્ષી ફિટનેસને લઈ જાણીતી છે ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી સાક્ષી એક્ટ્રેસ અને મોડલ છે બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે સાક્ષી મલિક ફિટ રહેવા માટે જિમ અને યોગ કરે છે ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટના વીડિયો શેર કરે છે સાક્ષી મલિક દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે