કુબ્રાને ઓળખ નેટફ્લિક્સની સીરિઝ સેક્રેડ ગેમ્સથી મળી હતી.



કુબ્રા સૈત પુલમાં ઉભા રહીને, સૂઇને અને બેસીને પોઝ આપી રહી છે.



કુબ્રાએ સ્વિમિંગ પુલમાં ખાસ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે.



આ ફોટોશૂટમાં કુબ્રા પુલમાં પોતાને જ કિસ કરતી જોવા મળી રહી છે.



''Schrodinger's Cat. @luminousdeepએ આ તસવીરો ક્લિક કરી છે. છેલ્લી ફોટો જોઇને મારો શ્વાસ રોકાઇ જાય છે.



વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની એક્ટ્રેસ કુબ્રા સૈત પોતાના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં છે.



કુબ્રાએ 2011માં સલમાન ખાનની ફિલ્મ રેડીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



કુબ્રા સૈત બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.