હૈદરાબાદમાં ઇ-મૉટર શૉમાં લૉન્ચ થઇ Hop Oxo Electric Bike

બાઇકની એક્સ શૉરૂમ કિંમત 1.80 લાખ રૂપિયા છે

5 કલર ઓપ્શનમાં છે હૉપ ઓક્સો ઇલેક્ટ્રિક બાઇક

બાઇકમાં 3.75 kWh લિથિયમ -આયન બેટરી છે

આ બાઇકની ટૉપ સ્પીડ 90 kmph છે

આ બાઇકમાં 4 રાઇડિંગ મૉડ્સ આપવામાં આવ્યા છે

આ બાઇકમાં મોબાઇલ એપ કનેક્ટિવિટી પણ છે

આમાં 5 ઇંચની સ્માર્ટ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે

આમાં 135 કિમીથી 150 કિમી સુધીની અનુમાનિત રેન્જ

આ બાઇકને તેલંગાણાના હૈદરાબાદના ઇ-મૉટર શૉ લૉન્ચ કરાઇ