Tata Harrier 2023, નવા ચેન્જીસ બાદ મળ્યા દમદાર ફિચર્સ

આ 2023 હેરિયર એસયૂવીનું અપડેટેડ મૉડલ છે

કેબિન અને સેફ્ટી ફિચર્સમાં સૌથી મોટો ફેરફાર કરાયો

નવી હેરિયર ADAS સિસ્ટમ વાળી છે

કારમાં 17 ઇંચના ડાયમન્ડ કટ એલૉય વ્હીલ છે

સીટ્સથી લઇને ડેશબૉર્ડ સુધી બધુ બિલકુલ નવુ

કારમાં ઇન્ફૉટેનમેન્ટ ખુબ સ્મૂથ અને ફાસ્ટ છે

ગ્રાહક ઓનલાઇન કે ડીલરશીપ દ્વારા બુકિંગ કરી શકે છે

બુકિંગ માટે 30,000 રૂપિયાની ટૉકન ફી જમા કરાવવી પડશે.