ચીની કંપની રિયલમીએ લૉન્ચ કર્યો દમદાર ફોન

આ ફોનનુ નામ છે Realme GT 3, આને અત્યારે ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવ્યો છે

ફક્ત 9 મિનીટમાં ફૂલ ચાર્જ થઇ જશે આ ફોન

આ ફોનમાં કંપનીએ શાનદાર LED લાઇટ અને અન્ય ફિચર્સ આપ્યા છે

આમાં 240 વૉટનું ફાસ્ટ ચાર્જર અને બેક પેનલ પર એલઇડી લાઇટ મળે છે

લાઇટ ત્યારે ચાલુ થશે જ્યારે સ્માર્ટફોન પર નૉટિફિકેશન કે કોઇ એલર્ટ આવશે

Realme GT 3માં તમને 6.74 ઇંચની ડિસ્પ્લે મળશે

આ ફોન સ્નેપડ્રેગન 8th પ્લસ જનરેશન 1 ચિપસેટ પર કામ કરે છે

આ ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે

Thanks for Reading. UP NEXT

Photos: માર્કેટમાં આવી નૉઇસની રેટ્રૉ લૂક વાળી સ્માર્ટવૉચ

View next story