Noiseએ લૉન્ચ કરી માત્ર 1 હજાર વાળી આ નવી સ્માર્ટવૉચ નૉઇસે પોતાની NoiseFit Crew સ્માર્ટવૉચને લૉન્ચ કરી દીધી છે NoiseFit Crewને તમે 5 કલરમાં ખરીદી શકશો આ સ્માર્ટવૉચની કિંમત 1,499 રૂપિયા છે જેટ બ્લેક, મિડનાઇટ બ્લૂ, અને સિલ્વર ગ્રે, ફૉરેસ્ટ ગ્રીન રૉજ પિન્ક કલર વેરિએન્ટમાં ખરીદી શકો છો આ સ્માર્ટવૉચમાં તમને 1.38 ઇંચની ટીએફટી રાઉન્ડ ડિસ્પ્લે મળે છે આ સ્માર્ટવૉચ થોડી રેટ્રૉ લૂક આપશે કેમ કે આ રાઉન્ડ શેપમાં આવે છે NoiseFit Crew બ્લૂટૂથ કૉલિંગને સપોર્ટ કરે છે સ્માર્ટવૉચ આઇઓએસ અને એન્ડ્રોઇડ બન્ને સાથે પેયરઅપ થઇ જાય છે NoiseFit Crewમાં 100 થી વધુ વૉચ ફેસીસ મળે છે સ્માર્ટવૉચને ip68નું રેટિંગ મળ્યુ છે, વૉટરપ્રૂફ છે