શ્મિ દેસાઈનું લેટેસ્ટ ફોટોશૂટ રશ્મિ દેસાઈ પર્પલ રંગના ડ્રેસમાં જોવા મળી આ ડ્રેસમાં તે અલગ જ દેખાઈ રહી છે એથનિક અવતારમાં રશ્મિ સુંદર દેખાઈ રહી છે રશ્મિએ પર્પલ કલરનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો ફોટોશૂટમાં રશ્મિ અલગ અલગ પોઝ આપતી દેખાઈ રશ્મિ દેસાઈએ ન્યૂડ મેક અપ લૂક રાખ્યો હતો આ ડ્રેસમાં ચાહકો તેને ‘પર્પલ બ્યુટી’ કહે છે. એથનિક લૂકમાં રશ્મિએ ચાહકોના દિલ જીતી લીધા છેલ્લે 2020 રશ્મિએ ‘તમસ’ શોર્ટ ફિલ્મમાં કામ કર્યું