પલક તિવારીનો ગ્લેમરસ અંદાઝ

અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે પલક

પલકે હાલમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું

હાર્ડી સંધુના આલ્બમ ‘બિજલી-બિજલી’માં દેખાઈ પલક

તેના ગ્લેમરસ અંદાઝના કારણે તે ચર્ચામાં છે

ગ્લેમરમાં તે શ્વેતા તિવારીને ટક્કર આપે છે

પલક જલ્દી જ બૉલીવુડમાં ડેબ્યુ કરશે

પલક ‘રોઝી - ઘી સેફ્રોન ચેપ્ટર’ ફિલ્મમાં દેખાશે

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે પલકની તસવીરો

પલક ખુબ જ સ્ટાઈલિશ અને સુંદર દેખાઈ રહી છે