લેટેસ્ટ સાડી કેરી કરતા હો તો બ્લાઉઝ પણ ટ્રેન્ડી પસંદ કરો



બેકલેસ લટકણવાળું બ્લાઉઝ ટ્રેડિશનલ લૂકને કમ્પલિટ કરે છે



આ સ્ટાઇલિશ બ્લાઉઝને આપના વોર્ડરોબમાં કરો સામેલ



ગાઉન સ્ટીચ કરી મોડિફાઇ કરીને આ બ્લાઉઝ કરો ટ્રાય



નેટના ફેબ્રિકમાં કોટી સ્ટાઇલ પણ બેકલેસ બ્લાઉઝ યુનિક લૂક આપશે



ડીપનેક બ્લાઉઝમાં જોઇન્ટમાં કડું લગાડાવીને આપો ટ્રેડિશનલ લૂક



લેટેસ્ટ સાડી સાથે નોટ સ્ટાઇલ બ્લાઉઝ કેરી કરો, આપશે ગોર્જિયશ લૂક



ડીપ રાઉન્ડ નેક અને દોરીવાળું બ્લાઉઝ હંમેશા ટ્રેન્ડમાં રહે છે



બ્લાઉઝમાં બેકસાઇડ પર્લની દોરીને આ રીતે લગાવો ડિફરન્ટ લૂક આપશે