દુધીનું જ્યુસ પીવાના ફાયદા

ફાઇબરથી ભરપૂર છે દૂધી

દુધીનું મોટાબિલઝ્મને સ્ટ્રોન્ગ કરે છે

100 ગ્રામ દુધીમાં માત્ર 1 ગ્રામ ફેટ હોય છે

100 ગ્રામ દુધીમાં 15 કેલેરી છે

દુધીનું જ્યુસ પેટની ચરબીને ઓછી કરશે

દુધીના જ્યુસને ગાળીને પીવાની ભૂલ ન કરો

આમ કરવાથી ફાઇબર નીકળી જાય છે



ખાલી પેટ પીવાથી થશે ફાયદો

લીંબુ અને ફુદીનાનો રસ પણ ઉમેરી શકો છો