કાચી કેરી વિટામિન એ, સી, ઈ, ફાઇબર અને ખનિજોથી ભરપૂર હોય છે.
ABP Asmita

કાચી કેરી વિટામિન એ, સી, ઈ, ફાઇબર અને ખનિજોથી ભરપૂર હોય છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે કાચી કેરી ખૂબ જ ફાયદાકારક છે.
ABP Asmita

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે કાચી કેરી ખૂબ જ ફાયદાકારક છે.

પેટમાં કબજિયાત, દુખાવો કે બળતરાની સમસ્યા હોય તો કાચી કેરી રાહત આપે છે.
ABP Asmita

પેટમાં કબજિયાત, દુખાવો કે બળતરાની સમસ્યા હોય તો કાચી કેરી રાહત આપે છે.

ઉનાળામાં કાચી કેરી ખાવાથી ગરમીના મોજાથી રક્ષણ મળે છે અને શરીર હાઇડ્રેટ રહે છે.
ABP Asmita

ઉનાળામાં કાચી કેરી ખાવાથી ગરમીના મોજાથી રક્ષણ મળે છે અને શરીર હાઇડ્રેટ રહે છે.

ABP Asmita

કાચી કેરીમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.

ABP Asmita

ઉનાળામાં કાચી કેરી ખાવાથી અથવા તેનો રસ પીવાથી લીવર સ્વસ્થ રહે છે અને તે ડિટોક્સ ફ્રુટ તરીકે કામ કરે છે.

ABP Asmita

તંદુરસ્ત રહેવા માટે દિવસમાં માત્ર 100 ગ્રામ જેટલી જ કાચી કેરી ખાવી જોઈએ.

ABP Asmita

કાચી કેરી અનેક ગુણોથી ભરપૂર હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.

ABP Asmita

તમે કાચી કેરીને સીધી ખાઈ શકો છો અથવા તેની ચટણી બનાવીને પણ ઉપયોગ કરી શકો છો.

ABP Asmita

ઉનાળામાં કાચી કેરીનું સેવન કરવું એ એક હેલ્ધી આદત છે.