વજન ઘટાડવા માટે આ પ્રકારની ઇડલીઓ ખાવી જોઇએ



વજન ઘટાડવા માંગતા લોકો મિલેટ્સ ઇડલીને પસંદ કરે છે



આ ઇડલીના પોષકતત્વોને વધારવા માટે એક શાનદાર રીત છે



ઓટ્સ ઇડલી લોકો માટે એક પૌષ્ટિક વિકલ્પ છે.



સુઝી ઇડલી એક પારંપરિક ઇડલીનું ઇઝી વર્ઝન છે



દહી સાથે મિક્સ કરીને બનાવાય છે. તેનો સ્વાદ પણ અલગ હોય છે



પૌઆ ઇડલી નરમ અને હળવી હોય છે. ચોખા અને અડદની દાળની સાથે પૌઆનો ઉપયોગ કરાય છે



બાજરીની ઇડલી ઘણા ઓછા લોકો ખાય છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે.



વેજિટેબલ ઇડલીમાં ગાજર, વટાણા નાખીને બનાવાય છે. તેમાં ચોખા દાળ લઇ શકો છો