હાર્ટ અટેકથી બચવા માટે મહિલાઓ આ ફૂડ ખાવું



હાલ મહિલાઓ પણ હાર્ટ અટેકની બની રહી છે શિકાર



મહિલાઓના હાર્ટ અટેક પાછળ અનેક કારણો જવાબદાર છે



મહિલામાં એસ્ટ્રોજનને રક્ષણાત્મક હોર્મોન તરીકે ઓળખાય છે.



ખાસ કરીને મેનોપોઝ બાદ એસ્ટ્રોજેનનું સ્તર ઘટવા લાગે છે



જેના કારણે હાર્ટઅટેકનો ખતરો પણ વધે છે.



હાર્ટ અટેકથી બચવા 40 બાદ હેલ્થ પર વધ ધ્યાન આપવું



ખાસ કરીને ડાયટ અને લાઇફ સ્ટાઇલ સુધારવી જરૂરી



રોજિંદા આહારમાં શાકભાજી અને ફળોનું સેવન કરવું



અખરોટમાં કોળાના બીજ, બદામ, પિસ્તાને ડાયટમાં કરો સામેલ



હૃદયને સ્વસ્થ રાખવા માટે મીઠાથી અંતર રાખવું પણ જરૂરી છે.



મીઠામાં રહેલું સોડિયમ હૃદયને નુકસાન પહોંચાડે છે.