શિયાળામાં મિત્રો સાથે ફરવાની મજા કંઈક અલગ જ હોય છે



તમારે શિયાળામાં ભારતના આ સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ



ગુલમર્ગ- કાશ્મીરની સુંદર ખીણોમાં ફરવાથી તણાવ દૂર થાય છે



શિયાળામાં મુલાકાત લેવા માટેનું એક સરસ સ્થળ છે કચ્છ



ઓલી, ઉત્તરાખંડ- શિયાળામાં મુલાકાત લેવા માટેનું એક સરસ સ્થળ



શિયાળામાં મુલાકાત લેવા માટેનું એક સરસ સ્થળ કુફરી



મનાલીમાં વિન્ટર કાર્નિવલની મજા માણી શકાય છે



લદ્દાખ- શિયાળામાં અહીં ફરવાની ખુબ મજા આવે છે



નૈનીતાલ- શિયાળામાં મુલાકાત લેવા માટેનું એક સરસ સ્થળ છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે