આ ફૂડથી શાકાહારીને મળે છે પ્રોટીન







વયસ્ક મહિલાએ 46 ગ્રામ રોજ પ્રોટીન લેવું જરૂરી



વયસ્ક પુરૂષોએ 50 ગ્રામ રોજ પ્રોટીન લેવું જોઇએ



બાળકોએ રોજ 28 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી



વટાણા-ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે



ફલાવર, બટાટા, મશરૂમથી મળે છે પ્રોટીન



દૂધ,છાશ,બટર,પનીરથી મળે છે પ્રોટીન



દરેક પ્રકારની દાળથી મળે છે પ્રોટીન