આપણા રસોડામાં રહેલા આ મસાલા બીમારીને રાખશે દૂર



આ સાત મસાલા રસોડામાં હોવા જોઇએ



હળદરમાં કરક્યુમિન પણ હોય છે



જે હૃદય રોગથી બચાવે છે



આદુ શરીરને ડિટોક્સિફાય પણ કરે છે



મેથી એન્ટીઓક્સિડન્ટથી ભરપુર છે.



મેથી સંઘિવા સહિત અનેક રોગોમાં કારગર



વેઇટ લોસમાં પણ મેથી કારગર છે



તજ ઇમ્યુનિટી બૂસ્ટર મસાલો છે



તજ પાચનતંત્રને દુરસ્ત રાખે છે



લવિંગ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



મરીમાં પણ રોગાણુરોધી ગુણ હોય છે



જીરાનું સેવન ગેસ એસિડિટીમાં કારગર