ડાયટમાં ડ્રાય ફ્રૂટ્સનો હંમેશા સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે.



સ્વસ્થ રહેવા માટે તમે બદામ અને અખરોટનું સેવન કરી શકો છો.



બદામમાં વિટામિન E, પ્રોટીન, ફેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.



અખરોટમાં પણ ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે.



જો તમે ઈચ્છો તો બદામ અને અખરોટ પણ સાથે ખાઈ શકો છો.



બદામ અને અખરોટ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.



અખરોટ અને બદામમાં વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં મળી આવે છે.



બદામ અને અખરોટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.



દરરોજ બદામ અને અખરોટ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે.



જો તમારે વજન ઓછું કરવું હોય તો બદામ અને અખરોટ એકસાથે ખાઈ શકો છો.



સ્વસ્થ રહેવા માટે હૃદયને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે.



તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે બદામ અને અખરોટનું સેવન કરી શકો છો.



આ ઉપરાંત બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.



બદામ અને અખરોટમાં ફાઈબર હોય છે, જે આંતરડાને ખોરાક પચાવવામાં મદદ કરે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો