આયુર્વેદમાં આમળા અને એલોવેરાને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



વાળની સમસ્યાઓના ઉકેલ માટે આ બંને કુદરતી ઉપાયોનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે.



આમળામાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને પોલીફેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે



જે વાળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે.



એલોવેરા વાળને મોઇશ્ચરાઇઝ કરે છે અને ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરે છે.



આમળા અને એલોવેરા બંને વાળના મૂળને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણ વધારે છૉ



આમળામાં હાજર વિટામિન સી કોલેજનનું ઉત્પાદન વધારે છે, જે વાળને મજબૂત બનાવે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો