ઓમેગા 3 ફેટી એસિડ હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.



ઘણા શાકાહારી ખોરાક છે જે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર છે.



દરેક વ્યક્તિએ પોતાના આહારમાં ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.



ઓમેગા 3 ફેટી એસિડ હૃદયના રોગોને રોકવામાં મદદ કરી શકે છે.



ફ્લેક્સસીડ ફાઈબર, મેંગેનીઝ, પ્રોટીન, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે.



તમારા ડાયટમાં ફ્લેક્સસીડનો સમાવેશ તમારા બ્લડ પ્રેશરના સ્તરને સુધારવામાં મદદ કરી શકે છે.



અખરોટ એ ઓમેગા 3 ફેટી એસિડનો ભંડાર છે.



ચિયા સીડ્સના ફાયદા ઘણા છે



તે ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફાઈબર અને પ્રોટીનથી પણ સમૃદ્ધ છે



બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ પણ ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે.



તેમાં વિટામિન સી, ફાઈબર અને વિટામિન K પણ ભરપૂર માત્રામાં હોય છે.