નિખાર માટે રાત્રે ચહેરા પર લગાવો આ ચીજ



નાઇટ ક્રિમ જેલથી સ્કિનને રાખો હાઇડ્રેઇટ



સૂતા પહેલા વર્જિન કોકોનટ ઓઇલ લગાવો



એવોકાડો-દહીંનું પેસ્ટ પણ લગાવી શકાય



આ પેસ્ટ એન્ટીએજિંગ ક્રિમનું કરે છે કામ



ગ્રીન ટી,બદામ તેલ,ગુલાબ જળ, શિયા બટર



આ તમામ વસ્તુને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો



આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે.



એપલ નાઇટ ક્રિમનો પણ ઉપયોગ કરી શકો છો.



જેતુન તેલ,ગુલાબ જળ,મિક્સ કરીને ચહેરા પર લગાવો



ગુલાબજળ, ગ્લિસરીન, નારિયેલ તેલને મિક્સ કરો



આ મિશ્રણને લગાવવાથી ટેનિંગની સમસ્યા દૂર થશે.