ડિવોર્સ થવાનો અર્થ સંબંધોનો અંત થાય છે



જીવનમાં લગ્નને ખત્મ કરવા માટે એક કાયદાકીય પ્રક્રિયાની જરૂર હોય છે



આ પ્રક્રિયા વ્યક્તિના જીવનમાં ડિવોર્સ સાથે શરૂ થાય છે



ડિવોર્સ બે પ્રકારના હોય છે. જેમાં પ્રથમ ડિવોર્સ પરસ્પર સહમતિથી થાય છે



બીજી રીત એક તરફી ડિવોર્સની અરજી કરવાની હોય છે



સૌથી વધુ ડિવોર્સ ક્યા ધર્મના લોકો લે છે



ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મતે સૌથી વધુ ડિવોર્સ બૌદ્ધ ધર્મમાં લેવાય છે



બૌદ્ધ ધર્મમાં લોકોમાં ડિવોર્સ સૌથી વધુ થાય છે



બૌદ્ધ ધર્મ બાદ ખ્રિસ્તી ધર્મ બીજા સ્થાન પર છે



ખ્રિસ્તી ધર્મમાં એક હજારમાં 16.6 ટકા લોકોના ડિવોર્સ થાય છે.