જો તમે હોટલનો રૂમ બુક કરો છો તો સેફ્ટી માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો



હોટલમા રિસેપ્શન એરિયામાં સીસીટીવી કેમેરા હોવા જોઇએ પરંતુ રૂમમાં નહી



જો કોઇ હિડન કેમેરા લાગ્યા છે તો તેની જાણકારી હોટલ મેનેજમેન્ટને જણાવો



ટીવીની પાછળ, ડ્રેસિંગ ટેબલ, લાઇટની પાછળ, એસીની આસપાસ હિડન કેમેરા હોઇ શકે છે



પડદાથી પણ તપાસ કરી લેવી જોઇએ ત્યાં તો કેમેરા ફિટ કર્યો નથી ને



જો રૂમમા કોઇ ફોટો કે પેઇન્ટિંગ હોય તો તેની પાછળ પણ કેમેરા હોઇ શકે છે



તેને ઓળખવા માટે મોબાઇલની ફ્લેશ લાઇન ઓન કરો અને રૂમની તપાસ કરો



જો રૂમમાં કેમેરા હશે તો ફ્લેશ લાઇટ ચમકશે.



હોટલ રૂમના વોશરૂમમાં પણ તમામ વસ્તુઓને એકવાર ચેક કરવી જોઇએ



હંમેશા બેસ્ટ સેફ્ટી રિવ્યૂઝ ધરાવતી હોટલમાં જ રૂમ બુક કરો