શિયાળામાં ગોળ ખાવાના ફાયદા



ગોળની તાસીર ગરમ હોય છે



શિયાળામાં ગોળ ખાવો ગુણકારી છે.



ગોળની તાસીર ગરમ હોય છે



તેથી શરીરમાં ગોળ ગરમાવો આપે છે



ગોળ ખાંડનો સારો સારો આપ્શન છે



ગોળના સેવનથી વજન નથી વધતું



ખાંડના સેવનથી વજન વધે છે



ગોળ પોટેશિયમનો સારો સ્ત્રોત છે.



ગોળનું સેવન ઇમ્યુનિટિ બૂસ્ટર પણ છે



ગોળમાં આયરન ભરપૂર હોય છે



જે હિમોગ્લોબિનની કમીને પણ દૂર કરે છે



ગોળનો એક ટૂકડો પાચન પણ સુધારે છે