શું આપ પણ બટાટાને ફ્રિજમાં રાખો છો



કાચા બટાટાને ફ્રિજમાં ન રાખવા જોઇએ



બટાટામાં રહેલ સુગર ઠંડીમાં કેમિકલ બનાવે છે



બટાકામાં હાજર એમિનો એસિડ



એસ્પેરાજીન સાથે મળીને એક્રેલામાઇડ કેમિકલ બનાવે છે



આ કેમિકલનો ઉપયોગ કાગળ,પ્લાસ્ટિક બનાવામાં થાય છે



આ કારણે બટાટાને ફ્રિજમાં ન રાખવા જોઇએ



આપ બાફેલા બટાટા ફ્રિજમાં રાખી શકો છો



પરંતુ કાચા બટાટાને ફ્રિજમાં ન રાખવો જોઇએ