ચશ્મના નંબરને દૂર કરશે આ કારગર ટિપ્સ



શું આપના ચશ્માના નંબર સતત વધી રહ્યાં છે



આ ઘરેલુ નુસખાથી આંખોની રોશની વધશે



આ માટે ગાયનું ઘી મહત્વનું છે



આંખની રોશની વધારવા કરો આ કામ



ગાયના ઘીથી પગના તળિયે માલિશ કરો



સવારે 25 મિનિટ લીલા ઘાસ પર ચાલો



અધકચરા ત્રિફળાને ખાંડીને પાણીમાં પલાળો



એક સફેદ કોટન કપડાંમાં આ ત્રિફળાને બાંધો



આ પોટલીને રાતભર તાંબાના લોટોમાં પલાળીને રાખો



સવારે આ પાણીને આંખમાં છાંટો



ત્રાટક જેવા આંખના યોગને નિયમિત કરો



આ ઉપાયથી આંખોની રોશની વધે છે