બદામ તેલથી મસાજના ફાયદા



ચહેરા પર આ ઓઇલથી કરો મસાજ



બદામ તેલ વિટામિન ઇ એનો ખજાનો છે



બદામ તેલ ત્વચાને પોષણ આપે છે



બદામ તેલ એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર છે



તે ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે



આંખની નીચેના ડાર્કસર્કલને દૂર કરશે



બદામ તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ છે



જે ખીલને દૂર કરવામાં મદદ કરે છે



આ તેલ સ્કિનની મૃત કોશિકા હટાવશે



બદામ તેલ સ્કિનને ગ્લોઇંગ બનાવે છે