પ્લમ ખાવાના ગજબ ફાયદા



પ્લમ મોનસૂનમાં આવતું સ્વાદિષ્ટ ફળ છે



પ્લમ સ્વાસ્થ્યવર્ધી ગુણોથી ભરપૂર છે



પ્લમ સ્કિન માટે ફાયદાકારક ફ્રૂટ છે



પ્લમમાં ફાઇબર, આયરન મિનરલ્સ છે







પ્લમ એન્ટીવાયરલ ગુણો પણ છે



પ્લમ એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણોથી ભરપૂર છે



પ્લમ ઇમ્યુનિટિ બૂસ્ટર ફ્રૂટ છે



પ્લમ શરીરને ઇન્ફેકશનથી દૂર રાખે છે



પ્લમ કેલ્શિયમ, આયરન હોય છે



પ્લમ હાર્ટને હેલ્ધી રાખે છે.



પ્લમ સેવન ડાયજેશનને દુરસ્ત કરે છે