દુનિયાના મોટાભાગના દેશોમાં દારૂ વેચાય છે. જેના પરના ટેક્સથી સરકારને આવક થાય છે



કેટલાક દેશોમાં દારૂ વેચવું અને પીવું બંન્ને ગેરકાયદેસર છે.



આ દેશોમાં એક પણ સરકારી દારૂની દુકાન નથી



ઇરાનમાં દારૂ-બિયર પર પ્રતિબંધ છે. અહી એક પણ દારૂની દુકાન નથી



કુવૈતમાં પણ દારૂ પર પ્રતિબંધ છે. જોકે અહી બિન મુસ્લિમ પ્રવાસીઓ પી શકે છે



બ્રુનેઇમાં એક પણ દારૂની સરકારી દુકાન નથી. બિન મુસ્લિમ દારૂ પી શકે છે



અફઘાનિસ્તાનમાં દારૂ પર પ્રતિબંધ છે. અહી દારૂની કોઇ દુકાન નથી



સોમાલિયામાં પણ દારૂ પીવો અને વેચવો ગેરકાયદેસર છે. યમનમાં પણ દારૂ પર પ્રતિબંધ છે.



બહેરિનમાં ફક્ત મુસ્લિમોના દારૂ પીવા પર પ્રતિબંધ છે



યુએઇમાં કેટલાક શહેરો સિવાય અન્ય સ્થળો પર દારૂ પર પ્રતિબંધ છે. દુબઇ અને અબુ ધાબીમાં દારૂ મળે છે