અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



અંજીરમાં ફાઇબરની માત્ર વધુ હોય છે



અંજીર પાચનને ઉત્તમ બનાવે છે.



અંજીર ખનીજનો સારો સોર્સ છે



અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ, મગ્નેશિયમ છે



અંજીર હાડકાના વધુ મજબૂત બનાવે છે



અંજીર ફાઇબરનો ખજાનો છે



અંજીર બ્લડ સુગરને નિયંત્રિત કરે છે



અંજીરમાં પોટેશિયમ ફાઇબર છે



અંજીરનું આ તત્વ હાર્ટને હેલ્ધી રાખે છે



અંજીર સ્કિનને ગ્લોઇંગ કરે છે.