દર વર્ષે 20 ઓગસ્ટના રોજ વર્લ્ડ મોસ્કિટો ડે ઉજવવામાં આવે છે



આજે અમે તમને જણાવીશું કે શું મચ્છરો કરડવાથી એચઆઇવી થાય છે



આજે અમે તમને જણાવીશું કે શું મચ્છરો કરડવાથી એચઆઇવી થાય છે



એચઆઇવી અંગે લોકો પાસે યોગ્ય જાણકારી હોવી ખૂબ જરૂરી છે



આ એક પ્રકારનો વાયરસ છે જેનો પ્રકોપ આપણી ઇમ્યૂન સિસ્ટમ પર થાય છે



જો વ્યક્તિ સમયસર એચઆઇવીની સારવાર કરાવતો નથી તો તેની ભારે કિંમત ચૂકવવી પડે છે



તેનાથી વ્યક્તિની ઇમ્યૂન સિસ્ટમ પુરી રીતે ખત્મ થઇ જાય છે



ઘણા લોકોને સવાલ થાય છે કે શું મચ્છરો કરડવાથી એચઆઇવી ફેલાઇ શકે છે



તેનો જવાબ એ છે કે મચ્છર કરડવાથી એચઆઇવી થતો નથી



આ સાથે જ લોહી ચૂસનારા અન્ય કીડાઓથી પણ એચઆઇવી થતો નથી