ફિટ રહેવા માટે લોકો જિમ જાય છે



આજે અમે તમને જિમ ગયા વિના પોતાનું વજન ઓછું કરવાની રીત જણાવીશું



દરરોજ 30 મિનિટ ચાલવું જોઇએ



આ કેલેરી તો બર્ન કરે છે પણ પાચનમાં પણ મદદ કરે છે



દિવસમાં ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીઓ



જે શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે અને ભૂખને ઓછી કરે છે



રાત્રે જલદી ખાવાની ટેવ પાડો



બહારનું જંકફૂડ અને ફાસ્ટફૂડના બદલે ઘરનું પૌષ્ટિક ભોજન જમો



ફળો અને શાકભાજી વધુને વધુ ખાવ



ઓછામાં ઓછી સાત કલાકની ઉંઘ જરૂર લો