મોટાભાગના ઘરોમાં આરઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે



આરઓના પાણીને શુદ્ધ સમજીને લોકો પીવે છે



પણ શું તમને ખ્યાલ છે કે કેટલા ટીડીએસ સુધી પાણી પીવાલાયક હોય છે



એક લીટરમાં 500 મિલીગ્રામથી ઓછું ટીડીએસ હોવું જોઇએ



આ માત્રા 250 મિલીગ્રામથી ઓછી હોવી જોઇએ નહીં



જો તમે આનાથી ઓછું ટીડીએસ સાથેનું પાણી પીવો છો તો તમારા શરીરમાં મિનરલ્સ પહોંચી શકશે નહીં



અનેક લોકો પોતાના ઘરોમાં પાણીનું ટીડીએસ 100 મિલીગ્રામથી ઓછું રાખે છે



જોકે પાણીની યોગ્ય ટીડીએસની માત્રા 350 માનવામાં આવે છે



જો પાણીનું ટીડીએસ 900 મિલીગ્રામથી વધુ છે તો પાણી પીવા લાયક નથી



તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે