બ્રાઇડલ ગ્લો આપશે આ જ્યુસનું સેવન સ્કિન કેર માટે ઉત્તમ છે આ ચીજો ડાયટનો સ્કિન પર પ્રભાવ પડે છે હેલ્ઘી ફૂડને ડાયટમાં કરો સામેલ આ નેચરલ જ્યુસ પણ કારગર છે આ જ્યુસ સ્કિનને આપશે નેચરલ નિખાર ગાજર, સફરજન આદુને મિક્સ કરો આ ત્રણેય ચીજમાં થોડું પાણી ઉમેરો આ મિશ્રણને બ્લેન્ડ કરી લો આ જ્યુસ પીવાથી સ્કિન ગ્લો કરે છે ગાજરમાં બીટા કેરોટીન મોજૂદ છે જે સ્કિનની ઝુરિયાના ખતમ કરે છે હાઇડ્રેઇટિંગ અને ગ્લોઇંગ સ્કિન આપે છે